LIBRARY

GOVERNMENT ENGINEERING COLLEGE-GODHRA
LIBRARY MEMBERSHIP RULES
-
લાયબ્રેરી ની મેમ્બરશીપ માત્ર અત્રેની સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો ને જ મળવાપાત્ર છે.
-
લાયબ્રેરી મેમ્બરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓ/સ્ટાફ મિત્રો એ લાયબ્રેરી મેમ્બરશીપ એપ્લીકેશન ફોર્મ ભરવું આવશ્યક છે.
-
લાયબ્રેરી મેમ્બરશીપ મળ્યેથી વિદ્યાર્થી દીઠ (૦૨) તેમજ સ્ટાફ મિત્ર દીઠ (૧૫) લાયબ્રેરી ટીકીટ મળવાપાત્ર છે.
લાયબ્રેરીના મેમ્બર બનવા માટે
લાયબ્રેરીની મેમ્બરશીપ મેળવવા માટે નીચે મુજબ નાં સ્ટેપ અનુસરવા.
-
સૌપ્રથમ અહી આપેલ બટન ઉપર ક્લિક કરો જેનાથી મેમ્બરશીપ એપ્લીકેશન નું ફોર્મ ખુલશે.
-
આ ફોર્મ ભર્યા પછી ના સોમવારે લાઈબ્રેરી એટેન્ડન્ટ નો સંપર્ક કરવો. તેઓ આપને આપનું લાયબ્રેરી મેમ્બરશીપ ફોર્મ આપશે.
-
આ ફોર્મ માં આપનો લેટેસ્ટ ફોટો ચોટાડી તેમજ તેમાં જરૂરી સહી/સિક્કા કરાવી તેને લાયબ્રેરીમાં જમા કરાવવાનું રહેશે.
-
આ ફોર્મ સાથે આપની લેટેસ્ટ કોલેજ ફી રીસીપ્ટ અને કોલેજ આઇ.ડી. કાર્ડ ની ઝેરોક્ષ પણ જમા કરાવવાના રહેશે.
-
ઉપરોક્ત ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ દિન (૦૪) બાદ આપને આપની (૦૨) લાયબ્રેરી ટીકીટ મળવાપાત્ર રહેશે.
FOR READING BOOK/MAGAZINE IN THE READING SPACE
-
Students can enter the library reading space only on submitting their college I-CARD to the security staff.
-
At the time of leaving the library reading space students are required to collect back their college I-CARD from the security staff.
FOR ISSUE/RETURN THE BOOK
-
Students can enter the library reading space only on submitting their college I-CARD to the security staff.
-
Library member will be required to submit the library ticket for borrowing the book from library (Only one book can be borrowed per library ticket).
-
Borrowed book must be returned to the library within two months. After that library member will require to pay late return penalty of Rs.1/day.
REGARDING LATE RETURN PENALTY
-
In order to pay the late return penalty, library member will have to collect the penalty request slip from the library.
-
Library member will have to submit the penalty request slip along with penalty amount to the account section of the Government Engineering College-GODHRA.
-
Late return of the book will be considered only on displaying the late penalty slip received from the account section.
REGARDING CANCELLATION OF LIBRARY MEMBERSHIP
-
Cancellation of library membership is necessary for the students transferring the college as well as completing the study.
-
NO DUE certificate from the library is necessary for the students to get the NOC/provisional mark sheet/final mark sheet from the Institute.
-
Cancellation of library membership is also necessary for the staff members leaving the Institute.