top of page
LIBRARY

GOVERNMENT ENGINEERING COLLEGE-GODHRA
BOOKS
વિદ્યાર્થીમિત્રો.......... જો આપના અભ્યાસ માટે જરૂરી કોઈ પુસ્તક ગ્રંથાલયમાં પુરતી માત્રામાં ઉપલબ્ધ ન હોવાના કારણે આપને અગવડ પડતી હોય તો આપ આવા પુસ્તકની વધુ નકલ ગ્રંથાલયમાં વસાવવા માટે વિનંતી કરી શકો છો. આ પ્રકારની વિનંતી કરવા માટેની પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબ છે.
૧. સૌ પ્રથમ અહી આપેલ લીંક ઉપર ક્લિક કરો. જેનાથી એક ઓનલાઈન ફોર્મ ખુલશે.
૨. આ ફોર્મમાં માગેલ તમામ વિગતો ભરીને સબમિટ બટન દબાવો.
૩. ત્યાર બાદ ફોર્મ માં આપે ભરેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર મેઈલ આવશે. તેની સાથે આવેલ એટેચમેન્ટ ની પ્રિન્ટ કરી તેમાં આપની તેમજ આપની વિદ્યાશાખા ના વડાશ્રીની સહી કરાવીને તેને ગ્રંથાલયમાં જમા કરાવો.
૪. ત્યારબાદ પુસ્તક વસાવવા માટેની જરૂરી તમામ કાર્યવાહી ગ્રંથાલય સમિતિ સંભાળી લેશે.
bottom of page